ઘૂંટુંની સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કોરોના કીટનું વિનામૂલ્યે વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ દાઢી (પરેચા), તાલુકા પંચાયત કોંગ્રેસના સદસ્ય વિનોદ લાલજીભાઈ ચૌહાણ, જેન્તીલાલ હરદાશ ભાઇ ધોરીયાણી તથા મિલન સોરીયા પાટીદાર તેમજ કાર્યકરો દ્વારા કોરોનાની કીટ 3 દિવસ સુધી વિનામૂલ્યે ઘુંટુ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text