મોરબી: મકનભાઈ ગાંડુભાઈ લો નું અવસાન

- text


મોરબી: મકનભાઈ ગાંડુભાઈ લો ઉં.વ. 87 તે, ઈશ્વરભાઈ મકનભાઈ (9913885646)ના પિતા તથા અશોકભાઈ ઈશ્વરભાઈ (9727927538), ભરતભાઇ ઈશ્વરભાઈ (8980755713) અને વિશાલભાઈ ઈશ્વરભાઈ (9978699787)ના પિતાનું તારીખ 9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text