મોરબી : ગીરનારા દિપકભાઈ લાલજીભાઈનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગીરનારા દિપકભાઈ લાલજીભાઈ (ઉ.વ.33) તે ગીરનારા લાલજીભાઈ જીવાભાઈ અને હર્ષાબેન લાલજીભાઈ ગીરનારાના પુત્ર તેમજ તેજશભાઈના ભાઈ અને મધુબેનના દિયરનું તા.6 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. હિતેશભાઈ ગીરનારા-92287 89489, સુનીલભાઈ ગીરનારા-63527 12323, તેજશભાઈ ગીરનારા-95864 72172 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text