મોરબી: છગનભાઇ પરસોત્તમભાઈ ખાવાડિયાનું અવસાન

- text


મોરબી: મૂળ રાતાભેર હાલ મોરબીવાસી છગનભાઇ પરસોત્તમભાઈ ખાવાડિયા (ઉં.વ. 65) તે, મગનભાઈ (99799 42122), મુળજીભાઈ (98255 35760), જયંતીભાઈ (98799 63760),ના ભાઈ તથા મહેશભાઈ (99091 11554), અરવિંદભાઈ (99259 75530), હરેશભાઇ (98796 88898)ના પિતાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારે સવારે 8થી 11 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text