SAFETY SOLUTIONSમાંથી મળશે ફાયર સિસ્ટમ ફિટિંગ અને NOC મેળવવા સુધીની સર્વિસ

- text


 

ફાયર સેફટીના તમામ સાધનો પણ મળશે : સંતોષકારક ફિટિંગ અને સર્વિસ તે પણ વ્યાજબી કિંમતે

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે SAFETY SOLUTIINS માંથી ફાયર સિસ્ટમ ગોઠવવાથી લઈને NOC મેળવવા સુધીની તમામ સર્વિસ મળશે. આ ઉપરાંત અહીં ફાયર સેફટીના તમામ સાધનો તે પણ વ્યાજબી કિંમતે મળે છે.

વર્તમાન સમયમાં ફાયર સેફટીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.અને ગવર્મેન્ટ દ્વારા એપાર્ટમેન્ટ અને હોસ્પિટલ તેમજ સ્કૂલ અને કોલેજ માં ફાયરસેફટી માટેના નિયમ મુજબ ફીટીંગ કરી NOC ફરજિયાત કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના 8-એ નેશનલ હાઇવે ઉપર ઓમકાર પેટ્રોલ પંપ પાસે રિયલ પ્લાઝા -1માં બી -69/70 નંબરની ઓફિસમાં કાર્યરત SAFETY SOLUTIONS ખાસ સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યું છે. જેમાં કારખાના, શો-રૂમ, સ્કૂલ, કોલેજ, પ્લે-હાઉસ, હોસ્પિટલ, દવાખાના, દુકાન, એપાર્ટમેન્ટ કે મકાનમાં સરકાર માન્ય ફાયર સેફટી સિસ્ટમ ફિટીંગ કરી આપવામાં આવશે.

વધુમાં SAFETY SOLUTIONS દ્વારા સરકાર માન્ય ફાયર સિસ્ટમ ગોઠવી આપી ડોક્યુમેન્ટની ફાઇલ પણ તૈયાર કરી આપવામાં આવે છે. સાથે ફાયર NOC માટે ની અરજી પણ કરી આપવામાં આવશે. આમ ગ્રાહકને ફાયર સેફટીને લઈને ક્યાંય પણ ધક્કા ખાવા નહિ પડે. આ ઉપરાંત અહીં Fire extinguishers ABC & CO2 type, સેફ્ટી સુઝ, સેફટી બેલ્ટ, સેફટી હેલ્મેટ, સેફટી ગ્લોવસ, સેફટી ગ્લાસ અને સેફ્ટી માટેની તમામ આઈટમ પણ મળે છે.

- text

વધુ વિગત માટે મો.નં. 9558691021 (kishan Desai)
7490012550 (Chintan Adroja) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text