ટંકારાના લજાઈ ગામે સુવર્ણ પ્રાસન ટીપાનો કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારા લજાઈ ગામે બાળકોને સુવર્ણ પ્રાસન ટીપા પીવડાવવા માટે કેમ્પ નું આયોજન કરવામાં માં આવ્યું હતું. જેમાં ૧૦૦ વધુ બાળકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કૃતિ આર્ય ગુરકુલ રાજકોટના ડો.રાજ પરમાર અને સેવાભાવી ગીતાબેન સરડવા હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સામાજિક કાર્યકર સંજયભાઈ મસોત અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ જહેમત ઉઠાવી હતી.

- text

- text