મોરબી : નાની વાવડીમાં ઝેરી દવા પી મહિલાનો આપઘાત

- text


 

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા કુંવરબેન નામના 40 વર્ષના મહિલાએ વાડીમાં ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા કુંવરબેનનું મોત નિપજ્યુ હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અપઘાત મોત અંગે નોંધ કરી ઘટનાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

- text