ટંકારાના સરાયામાં જુગાર રમતા 5 ઝડપાયા

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામના ઝાંપા પાસે જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમતાકેશવજીભાઇ પાલાભાઇ ચૌહાણ, જીજ્ઞેશભાઇ રામવનભાઇ ગોસાઇ, પ્રતિકભાઇ ભીમજીભાઇ ઝીજુવાડીયા, રમેશભાઇ ટપુભાઇ સરૈયા.અનેલાલજીભાઇ ગોરધનભાઇ ચૈાહાણ રહે બધા સરાયા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબીવાળાને ઝાપા પાસે ગંજીપાનાનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી 2470 રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

- text