મોરબીમાં રૂ. 9 હજારના દારૂ- બિયર સાથે એક ઝડપાયો

- text


 

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન સર્વેલન્સની ટીમે શનાળા રોડ ઉપર મનહર મિરર નજીક પૂંઠાના બોક્ષના ઈંગ્લીશ દારૂ અને બિયર સાથે લખમણભાઈ મેપાભાઈ ગરચર ઉ.વ.22 રહે. વાવડી રોડ કબીર આશ્રમથી આગળ ન્યુ. ગાયત્રીનગર મૂળ ખોડાપીપર, તા.પડધરીવાળાને પકડી પાડ્યો હતો.પોલીસે આ શખ્સ પાસેથી રૂ. 6300ની કિંમતની 3 ઈંગ્લીશ દારૂની બોટલ અને રૂ.3000ની કિંમતના 30 નંગ બિયર જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text