મોરબીના યુવા અગ્રણી બિપીનભાઈ વ્યાસની ચાઈલ્ડ વેલફેર કમીટીમાં સભ્ય તરીકે નિમણુંક

- text


મોરબી : રાજ્ય સરકારના સોસીયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી જી. પી. પટેલ દ્વારા મોરબીના યુવા અગ્રણી બિપીનભાઈ વ્યાસની ચાઈલ્ડ વેલફેર કમીટીમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. બિપીનભાઈ વ્યાસની ચાઈલ્ડ વેલફેર કમીટીમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવતા બ્રહ્નસમાજમાં ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. આ તકે બિપીનભાઈ પર પરિવારજનો, મિત્રો સહીત ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

- text

 

- text