મોરબી : બાઇકચાલકે હડફેટે લેતા રાહદારી મહિલાને ઇજા

- text


મોરબી : ગત તા. 6ના રોજ મોરબીમાં નવલખી રોડ ધક્કાવાળી મેલડી માતાના મંદીર પાસે આરોપીએ મો.સા.રજી નં. જી.જે ૩૬ સી ૩૪૩૧ બેદરકારીથી ચલાવી ફરીયાદી જયેંદ્રકુમાર જેવંતલાલ લોદરીયાના પત્નીને રોડ્ક્રોસ કરતી વખતે હડ્ફેટે લઇ પછાડી દીધા હતા. આથી, તેમને ડાબા પગના ઢીચણમા સામન્ય ઇજા તેમજ માથાના ભાગે હેમરેજની ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text