નવલખી પોર્ટ ઉપર કોલસાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી

- text


ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબી જિલ્લાના એકમાત્ર માળીયા તાલુકામાં આવેલ નવલખી પોર્ટ ઉપર આજે કોલસાના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં નવલખી પોર્ટ ઉપર પડેલા કોલસાના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. કોલસામાં લાગેલી આગ ધીરેધીરે વધુ પ્રસરી રહી છે. નવલખી પોર્ટ ઉપર કોલસાના જથ્થામાં આગ લાગયાની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પોહચી કોલસામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા.

- text

- text