મોરબી : ખોખરા હનુમાન રોડ પર કન્ટેનર પલ્ટી મારી જતા એક શખ્સ ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ પર એક કન્ટેનર અગમ્ય કારણોસર પલ્ટી મારી જતા એક શખ્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ જતા થોડા સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનની ઓળખ મેળવવા પ્રયાસો થઈ રહ્યા છે.

- text

- text