દિવાળી સ્પેશિયલ : મારૂતિ રેકઝીન પોઇન્ટ & સોફામાં ગાદલા, સોફા, પડદા સહિતની વસ્તુઓ બનાવો આકર્ષક કિંમત ઉપર…

- text


ગુણવતાયુક્ત અને આકર્ષક મટીરીયલ આપના ઘર તથા ઓફિસને લગાવી દેશે ચાર ચાંદ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મારૂતિ રેક્ઝિન પોઇન્ટ & સોફા ” દ્વારા સોફા મટીરીઅલ અને ગાદલા (FOAM MATTRESS & SPRING MATTRESS) ની ખરીદી કરવા પર દિવાળી સ્પેશિયલ ઓફર લઈ આવ્યું છે. જેમાં દિવાળીના તહેવાર ઉપર તમામ વસ્તુઓ આકર્ષક કિંમતે મળશે.

નવા ફ્લેટ, બંગલો, મકાન, ઓફિસ, ફેક્ટરી માટે સોફા બનાવવા તેમજ રૂમ માટે ગાદલા બનાવવા અમારે ત્યાં પધારો અને દિવાળી સુધીમાં સ્પેશિયલ ઓફરનો લાભ મેળવો. અમારે ત્યાં ગાદલા (MATTRESSES) ની અલગ અલગ વેરાયટી મળશે તેમજ સોફાનું ફોમ, સોફા કાપડ, સોફા રેકઝીન, સોફા મઢવા માટે વપરાતું તમામ મટીરીઅલ, પડદા કાપડ, ગાદલા પાછળ મઢવામાં આવતી બેડપીઠ ડિઝાઇન મટિરિયલ વગેરેની એકસાથે ખરીદી કરવા પર EXTRA ડિસ્કાઉન્ટ મળશે.

અમારે ત્યાં મળતી વિવિધ પ્રોડક્ટ્સ 
—————————————–
1> સીરામીક ડિસ્પ્લે વેલક્રો,
2> સીરામીક ડિસ્પ્લે કાપડ,
3> સીરામીક ડિસ્પ્લે ARTIFICIAL GRASS,
4> સોફા ફોમ & મટીરીઅલ,
5> સોફા રેકઝીન & સોફા કાપડ,
6> ફોમ મેટ્રેસ & સ્પ્રિંગ મેટ્રેસ,
7> પિલો & કુશન
8> પડદા કાપડ

- text

ADDRESS :
” MARUTI REXINE POINT ”
VODAFONE STORE STREET,
NEAR : PARTH STATIONERY,
BELOW : PHYSIOFIT GYM,
SANALA ROAD,
MORBI – 363641
99783 81493 / 9033335577

- text