વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો

- text


વાંકાનેર : ગઇકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાલભાઇ ઉર્ફે વીકી હસમુખભાઇ પરમાર (ઉ.વ.૩૧)ને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ કિં.રૂ.૧૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડેલા છે. આ સખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપીની અટકાયત કરેલ છે

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text