મોરબી : ડો. વિજય ગઢિયાની નેશનલ મેડીકોસ ઓર્ગેનાઇઝેશનના સંગઠન મંત્રી તરીકે નિમણુંક

- text


મોરબી : મોરબીના ડો. વિજય ગઢિયાની નેશનલ મેડીકોસ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડો. વિજયભાઈની NMOમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી તરીકે વરણી થતા સરસ્વતી શિશુમંદિરના ટ્રસ્ટીગણ, આચાર્યો અને શિક્ષકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેમનું જીવન તંદુરસ્તીમય રીતે વ્યતીત થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

 

- text