માધવ સુઝુકીમાં નવરાત્રીની સ્પેશિયલ ઓફર્સ, આપના મનગમતા વાહનને ભારેખમ લાભ સાથે વસવવાની સુવર્ણ તક…

- text


  • વાહનની ખરીદી ઉપર રૂ.2500થી રૂ.10 હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ જીતવાની તક , 5 હજાર સુધીનું એક્સચેન્જ બોનસ મોટરસાયકલની ખરીદી ઉપર,100 ટકા સુધીની ઓન રોડ કિંમતની લોન અપાશે

  • સુઝુકી કંપનીના લક્કી ડ્રોમાં ત્રણ સ્વીફ્ટ કાર, ગોલ્ડન કોઈન તેમજ સિલ્વર કોઈન જીતવાની તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે માધવ સુઝુકી નવરાત્રીની સ્પેશિયલ ઓફર્સ લઈને આવ્યું છે. જેમાં ગ્રાહકોને પોતાના મનગમતા વાહન ઉપર ભારેખમ લાભ આપવામાં આવશે. તો આ નવતરાત્રીના અવસરે વાહન ખરીદી કરી આ ઓફરનો લાભ અવશ્યપણે લેવા જેવો છે.

મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં નવરાત્રીના અવસર નિમિત્તે સ્પેશિયલ ઓફર શરૂ કરાઈ છે. આ ઓફરમાં આપના મનગમતા વાહનની ખરીદી ઉપર રૂ. 2500થી લઈને રૂ.10 હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મેળવવાની તક, મોટર સાયકલની ખરીદી ઉપર રૂ.5 હજારનું એક્સચેન્જ બોનસ તેમજ 100 ટકા સુધીની ઓન રોડ કિંમતની લોન અપાશે. આ સાથે સુઝુકી કંપની દ્વારા ડ્રો પણ રાખવામાં આવશે. જેમાં ત્રણ સ્વીફ્ટ કાર, ગોલ્ડ કોઈન અને સિલ્વર કોઈન સહિતના ઇનામો છે.

આ ઓફર માત્ર નવરાત્રી પર્વ નિમિત્તે જ હોય આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો.

- text

રાકેશભાઈ પટેલ મો.નં. : 9558817745

વોટ્સએપ : https://bit.ly/2wB5pbg

 

- text