કોડિંગ શીખવાની ઉત્તમ તક : WhiteHat Jr. માં મોરબીના વિદ્યાર્થીઓ માટે સેવારૂપી 40 ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ

- text


વર્તમાન સમયમાં કોડિંગનું ખૂબ જ મહત્વ, મોરબીના બાળકોની શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે પ્રયત્નશીલ સાવન સાણંદીયાની સરાહનીય સેવા

મોરબી : વર્તમાન સમયમાં કોડિંગ શીખવુ એ વિદ્યાર્થીઓ માટે આપણી માતૃભાષા, રાષ્ટ્રભાષા કે પછી આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી શીખવા જેટલું જ મહત્વનું છે ! અને નવી શિક્ષણ નીતિ 2020 પ્રમાણે કોડિંગ ધોરણ ૬ થી જ શીખવાડવામાં આવશે એવા સરકારના પ્રયત્નો છે. પણ તે લાગુ થતા થતા કદાચ તમારા બાળકો 3-4 વર્ષ આગળ નીકળી ગયા હશે. એવામાં ઘરે બેઠા કોડિંગ શીખવા માટે “WhiteHat Jr.” જેવી વેબસાઈટ છે. જે ઘરે બેઠા બાળકોને કોડિંગ શીખવાડે છે.

વાલીઓએ કદાચ આ વેબસાઈટની જાહેરાત અવારનવાર જોઈ જ હશે. જેમાં 7થી 15 વર્ષના બાળકો ANDROID APP બનાવતા જોયા હશે ! પણ જો આ અંગે ખ્યાલ ન હોય તો Google ઉપરથી માહિતી મેળવી શકાશે. કોડિંગના કોચિંગ ક્લાસની ફી ખુબ જ વધારે લાગતી હોવાથી લોકો એનો લાભ ઉઠાવી શકતા નથી. પણ ગભરાવા ની જરૂર નથી , “WhiteHat Jr” માં જો તમે 30-40 % ડિસ્કાઉન્ટ સાથે જોડાવા ઇચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરો !!

શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર અને ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મેથ્સ પ્રોફેશર તરીકે કાર્યરત સાવન સાણંદિયા જણાવે છે કે મોરબીના બાળકોનું ભવિષ્ય વધુ પૈસા ખર્ચ્યા વગર ઉજ્જવળ બને એવા પ્રયત્નના ભાગરૂપે આ સેવા ચલાવવામાં આવી રહી છે. મોરબીમાંથી કોઈ બાળક આગળ જઇને માર્ક ઝકરબર્ગ અથવા બિલ ગેટ્સ બને એવો મારો પ્રયત્ન છે.!!

- text

ઉલ્લેખનીય છે કે “WhiteHat Jr.’ના જનરલ મેનેજર સાવન ભાઈના મિત્ર હોવાથી ખાસ મોરબીના વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થયા છે.જેનો લાભ લેવા દરેક મોરબીવાસીઓનું આહવાન છે.

સંપર્કસૂત્ર

સાવન સાણંદીયા – 7977215306

સંપર્કનો સમય – સોમવારથી શનિવાર (બપોરે 3થી સાંજે 7ની વચ્ચે )

નોંધ :
ડિસ્કાઉન્ટ સેવાના ભાગરૂપે આપવામાં આવતું હોવાથી તેનો લાભ મર્યાદિત સમય માટે જ મળશે. આ ડિસ્કાઉન્ટનો લાભ તા. 14/10/20 થી 25/10/20 સુધી મેળવી શકાશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text