બાંધણી અને પટોળા ખરીદવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે રાજકોટનું રાજશૃંગાર…

- text


 

રૂ. 10 હજારથી લઈને રૂ. 2 લાખ સુધીની આઇટમો ઉપલબ્ધ : સાડી, ડ્રેસીસ, દુપટ્ટા, ચણીયા ચોલી, પાનેતર,ઘરચોળા અને સાલ સહિતની વસ્તુઓનો મોટો ખજાનો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બાંધણી અને પટોળાના શોખીનો માટે હવે ખરીદી કરવાનો અનોખો અવસર રાજકોટના રાજશૃંગાર શો-રૂમમાં આવ્યો છે. અહીં બાંધણી અને પટોળાની ખૂબ મોટી વેરાયટી છે. અહીં આગવી ઢબથી તૈયાર થતા આકર્ષક બાંધણી અને પટોળા પહેરવાનો એક લ્હાવો છે. તો એક વખત જરૂર પધારો અને મનભરીને ખરીદી કરો.

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ઇમ્પીરિયલ પેલેસ હોટેલ સામે આવેલ રાજશૃંગાર બાંધણી અને પટોળામાં વિવિધ પ્રકારના મહિકાઓના પોશાક મળે છે. અહીં રૂ. 10 હજારથી લઈને રૂ. 2 લાખ સુધીની આઇટમો ઉપલબ્ધ છે. જેમાં સાડી, ડ્રેસીસ, દુપટ્ટા, ચણીયાચોલી, પાનેતર, ઘરચોળા અને સાલ સહિતની આઈટમોનો સમાવેશ થાય છે. વધુમાં મોરબીનો મોટો ગ્રાહક વર્ગ આ શો-રૂમ સાથે સંકળાયેલો હોય તેમના માટે ખાસ અહીં સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

અહીં બાંધણીમાં ધુપીયન, ગજીસિલ્ક, પ્યોર જ્યોર્જટ મટિરિયલમાં સારીઝ, ડ્રેસ મટીરીયલ, દુપટ્ટા, ચણીયાચોલી સ્ટોલ વગેરે જ્યારે પટોળામાં રાજકોટી પટોળા, સારીઝ, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલ, ચણીયાચોલી, કોટન પટોળા સાડી, કોટન-કોટન ટીસ્યુ, ડ્રેસ મટીરીયલ, સ્ટોલ, પટોળા સાલ વગેરે ઉપલબ્ધ છે. હેરિટેજ ઓફ પાટણ પટોળાની 170 સારીઝનો લાઈવ સ્ટોક, દુપટ્ટા, વગેરેનો અહીં મોટો ખજાનો છે. અહીંનું ખાસ લોન્ચિંગ ચિકનકારી, મુકેશ કામદાની વર્ક સાથે ઓરગેન્ઝા સારીઝ અને કુર્તિ વગેરે પણ આકર્ષણ જમાવે તેવું છે.

રાજશૃંગાર ક્વોલિટીમાં બાંધછોડ કરતું નથી. આ એક રજીસ્ટર્ડ બ્રાન્ડ છે. ગ્રાહકનો વિશ્વાસ એ એક જ ઉદ્દેશ સાથે રાજશૃંગાર કાર્યરત છે. અહીંથી એક જ ભાવથી ઓલ ઓવર વર્લ્ડ કામ કરવામાં આવે છે. અહીંથી સેંકડો સેલિબ્રિટીએ પણ ખરીદીનો લ્હાવો લીધો છે. તો મોરબીવાસીઓ માટે પણ અહીં ખરીદીનો લ્હાવો લેવાની અમૂલ્ય તક આવી છે આ તક ચૂકવા જેવી નથી. વધુ વિગત માટે વિમલભાઈ મજેઠીયા મો.નં. 9879187787 અથવા 9586450709 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ફેસબુક લિંક

https://www.facebook.com/RajshrungarRajkot/

ઇન્સ્ટાગ્રામ લિંક

https://instagram.com/rajshrungar.rajkot?igshid=5lrpc7n1xtbf

- text

- text