ટીંબડી નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, અંદાજે 3 કિમી સુધી વાહનોની કતારો

- text


મોરબી : મોરબી જિલ્લાના ટીંબડી ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. આ રોડ પર બંને બાજુ અંદાજે 3-4 કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. આજે બપોરે 3 વાગ્યા આસપાસથી ટ્રાફિક જામ છે. જે હજુ સુધી ક્લીયર નથી થયો. ટ્રાફિકના લીધે અનેક નાના-મોટા વાહનોના થપ્પા લાગી ગયા છે. આથી, વાહનચાલકો પણ ઘણા સમયથી ટ્રાફીકમાં અટવાયા હોવાથી કંટાળ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text