મોરબી : વ્હીસ્કીની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી શહેરમાં વ્હીસ્કીની બોટલ સાથે એક એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 9ના રોજ મોરબી શહેરમાં મામુજીવાળી શેરીમાં આદીશભાઇ યાસીનભાઇ ચૌહાણ (ઉ.વ. 18, રહે. મોરબી, નહેરૂગેટ પખાલી શેરી, હાલ રહે. બાવળીયાપીરની દરગાહ પાસે, વાવડી રોડ, ગોકુળ ફાર્મની સામે) ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 1, જેની કિ.રૂ. 300 સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે તેની અટકાયત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text