મોરબી : ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવતીનું મોત

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 9ના રોજ મોરબીની દફતરી શેરીમાં હીરા ભુવનના બીજા માળે રહેતી 26 વર્ષીય છાયાબેન પ્રવિણભાઇ મહેતાએ તેના ઘરે કોઇપણ કારણોસર ઝેરી દવા પી ગયા હતા. આથી, મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text