વરસાદ અપડેટ : ટંકારામાં સાંજે બે કલાકમાં એક ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે છુટોછવાયો વરસાદ નોંધાયો છે. જેમાં બપોરના સમયે હળવદમાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સાંજના 4થી 6 દરમિયાન ટંકારાના 28 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંકાનેરમાં માત્ર 3 મીમી વરસાદ પડ્યો હતો.

- text