મોરબી : મારામારીના ગુનામાં ચાર મહિનાથી નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ચાર મહિનાથી નાસતો ફરતો આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.ગઈકાલે તા. 12ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ચોકકસ હકિકત આધારે ટીમ દ્વારા મોરબી માળીયા નેશનલ હાઇવે, કાન્તીનગરના ખુણે તપાસ કરતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી યુનુસ સિદ્દીકભાઇ હીંગોરજા (ઉ.વ.28, રહે. ટગા, તા.રાપર, જી.ભુજ (કચ્છ) મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

- text

- text