મોરબી : કીશોરીબેન ભુપતભાઈ દોશીનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક કીશોરીબેન ભુપતભાઈ દોશી (ઉ.વ. 69), ભુપતભાઈ વી. દોશી [દેના બેન્ક] ના ધમઁપત્ની, તેજશભાઈ ભુપતભાઈ દોશીના માતૃશ્રીનું તા.05/06/2020 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ટેલીફોનથી દિલગીરી વ્યકત કરવા દોશી પરિવારનો અનુરોધ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 08/06/2020, સોમવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે. ( તેજસભાઈ – મો.નં. 90330 33500)

- text