મોરબીવાસીઓને હવે કિચન વેરની આઈટમ મળશે ઘરે બેઠા : કે.કે.શોપ દ્વારા શરૂ કરાઇ ફ્રી હોમ ડિલિવરી

- text


કિચન વેરની કોઈ પણ વસ્તુ લેવા માટે મો.નં. 7046917822 ઉપર ફોન ઘુમાવો

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓની ભરોસામંદ તથા પ્રતિષ્ઠિત દુકાન કે.કે.શોપ(સ્ટીલ) દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને હોમ ડીલવરીની સેવા ચાલુ કરવામાં આવી છે. જેથી હવે ગૃહિણીઓની મનપસંદ કિચન વેરની આઈટમ ઘરે બેઠા મેળવી શકાશે.

હાલની કોરોનાની મહામારીમાં લોકો આવશ્યક કામ વગર બહાર ન નીકળે તે હિતાવહ છે. આવા સમયમાં જો શોપિંગ પણ ઘર બેઠા થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય. શહેરના શનાળા રોડ ઉપર રામ ચોકમાં આવેલ કે.કે.શોપ 100% ઓરીજનલ પ્રોડક્ટ્સ અને ગ્રાહકોને સંતોષ આપવા માટે જાણીતી છે. ખાસ કરીને કિચન વેરની આઇટમો માટે અહીં ગૃહિણીઓને રૂબરૂ ન આવવું પડે તે માટે ફ્રી હોમ ડીલવરી શરૂ કરવામાં આવી છે.

લોકડાઉનના સમયમાં ઘર બેઠા લોકોને વસ્તુઓ મળી શકે તે માટે એક ફોન કૉલ કરતાં જ ઘરે બેઠા કિચનવેર વસ્તુઓ મળી રહે એવી સર્વિસ હાલ કાર્યરત કરવામાં આવી છે. જેનો તમે સારી રીતે લાભ ઉઠાવી શકો છો.ઘર વખરી કોઈપણ કિચન વેર વસ્તુઓ હવે તમને એક ફોન કૉલ પર ઉપર મળી જશે. આ લાભ લેવા માટે મો.નં. 7046917822 ઉપર ફોન કરો.
***** 2000 up free on delivery
T & C apply

- text

- text