વાંકાનેર શહેરમાં એક ફોન કરવાથી જ હવે ઘર બેઠા કરીયાણું ડિલિવરી થઈ જશે

- text


કરિયાણાના 30 દુકાનદારોનું વિસ્તાર વાઇઝ લિસ્ટ જાહેર કરાયું : ફ્રી હોમ ડિલિવરી માટે નામ અને નંબર ખાસ નોંધી લેશો 

વાંકાનેર : કોરોના વાઇરસને પગલે જાહેર કરવામાં આવેલ લોકડાઉનને લીધે વાંકાનેર શહેરના નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે ઘરની બહાન ન નીકળવું પડે તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ ઘરે બેઠા જ મળી રહે એવા હેતુથી વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા વાંકાનેર શહેરના કરિયાણા તથા આવશ્યક ચીજવસ્તુઓના વેપારી સાથે ચર્ચા કરી અને વાંકાનેર શહેરમાં કરિયાણાની ફ્રી હોમ ડિલીવરી શરૂ કરવામાં આવી છે. જે મુજબ વાંકાનેર શહેરના હદ વિસ્તારમાં આવતી દરેક સોસાયટીઓમાં સંયુક્ત નિયત જથ્થાની કોઈપણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ઓર્ડર માટે કોઈ પણ વધારાના ચાર્જ વગર ફ્રી હોમ ડિલીવરી શરૂ કરવામાં આવી છે.

વાંકાનેર નગરપાલિકા અને કરિયાણા એસોસિએશન વચ્ચે થયેલ સમજુતી મુજબ નાગરિકોના હિતમાં શરૂ કરવામાં આવેલ આ સુવિધાનો લાભ વાંકાનેર શહેરના તમામ નાગરિકોને આપવામાં આવશે જેનો લાભ લેવા માટે જે તે વિસ્તારમાં આવેલ સોસાયટી, ફળીયા, ફ્લેટ વગેરેના રહીશોએ સંયુક્ત ઓડર આપવાનો રહેશે. જેથી મોટા સમુદાયને એક સાથે જીવનજરૂરી કરીયાણાની વસ્તુઓ ઘરે બેઠા જ મળી રહે.

આ માટે નીચેના વિસ્તારો માટેના નંબરો ખાસ નોંધી લેશો.

માર્કેટ ચોકના વિસ્તારો માટે
1) સમીર ટ્રેડર્સ મો.નં. 9428262119, 2) જયદીપ ટ્રેડર્સ મો.નં. 9825589574, 3) વોરા બ્રધર્સ મો.નં. 9879148007, 4) વોરા એજન્સી મો.નં. 9727232431, 5) વોરા કિરીટકુમાર નરોત્તમ મો.નં. 9913525883.

ચાવડી ચોક વિસ્તાર માટે,
6) અકબર અલી માહમદ અલી મો.નં. 9824875452, 7) પ્રવિણચંદ્ર ચુનીલાલ મો.નં. 9408753069, 8) કલકત્તા ટી ડેપો મો.નં. 9428262623, 9) ડાયમંડ પ્રોવિઝન સ્ટોર.

- text

ગ્રીનચોક વિસ્તાર માટે
10) જીતુભાઇ મરચાવાળા મો.નં. 9712620031, 11) ઠક્કર પ્રોવિઝન સ્ટોર મો.નં. 9033934932, 12) મગનલાલ ઓધવજી મો.નં. 9427963851, 13) જીગર ટ્રેડર્સ મો.નં. 8469454345, 14) અંબારામ નોંધાભાઈ,

રસાલા રોડ વિસ્તાર માટે
15) પિંડારા ટ્રેડર્સ 16) ગણેશ પ્રોવિઝન સ્ટોર, 17) હીનેશ પ્રોવિઝન સ્ટોર 9687617775, જીનપરા વિસ્તારમાં 18) હીનેશ સુપર માર્કેટ 19) વિજય વસ્તુ ભંડાર, 20) ત્રિવેદી પ્રોવિઝન સ્ટોર, 21) ભગવતી કિરાણા સ્ટોર મો.નં. 9429578197,

ભરવાડપરા વિસ્તારમાં
22) વિશ્વાસ પ્રોવિઝન સ્ટોર, 23) નીતિનભાઈ કિરાણા સ્ટોર, 24) રાધે ક્રિષ્ણ કિરાણા સ્ટોર મો.નં. 9726225050,

દીવાનપરા વિસ્તારમાં
25) રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોર મો.નં. 9537418501,

પેડક વિસ્તારમાં
26) આદ્યશક્તિ પ્રોવિઝન સ્ટોર, મીલપ્લોટ વિસ્તારમાં 27) નરશીભાઈ દેવશીભાઈ, 28) એક્સવ મોલ,

વીશીપરા વિસ્તારમાં
29) બાવદીન જયંતિલાલ, તથા રામકૃષ્ણનગરમાં 30) ધનજીભાઈ દમજીભાઈ 31) ચામુંડા પ્રોવિઝન સ્ટોર.

ઉપરોક્ત સ્ટોર સંચાલકો આ વ્યવસ્થામાં સંકળાયેલા છે. વિસ્તાર પ્રમાણે જે વિસ્તાર નજીક લાગુ પડતો હોય એ વિસ્તારમાંથી નાગરિકો જોઈતી ચીજ-વસ્તુઓનો પુરવઠો ઘરે બેઠા મેળવી શકે છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text