મોરબીમાં નિર્માણ પામશે અનેક સુવિધાઓથી સજ્જ ‘એમ્પાયર 36 બિઝનેશ ગેલેરિયા’

- text


51 શોપ અને 26 કોર્પોરેટ ઓફિસો : ઉપરના બન્ને ફ્લોરમાં 3 સ્ટાર હોટેલ : બિઝનેશ વસાવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર પાસે એમ્પાયર 36નું ભવ્ય નિર્માણ થવાનું છે. જે અનેકવિધ સુવિધાઓથી સજ્જ હશે. અહીં કુલ 51 શોપ, 26 કોર્પોરેટ ઓફિસ તેમજ એક 3 સ્ટાર હોટેલ હશે. અહીં આકર્ષક લોકેશનમાં આવેલ શોપ અને કોર્પોરેટ ઓફિસોમાં બિઝનેશ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ મળશે.

મોરબીના મહેન્દ્રનગર નજીક 8-એ નેશનલ હાઇવે પ્રભુકૃપા ટાઉનશીપ પાસે સનોરા સીરામીક સામે એમ્પાયર 36 બિઝનેશ ગેલેરિયાનું નિર્માણ થનાર છે. જેનું ભૂમિપૂજન થઈ ગયું છે. હાલ પુરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બિઝનેશ ગેલેરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર 51 શોપ હશે. જ્યારે સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર ઉપર 26 કોર્પોરેટ ઓફિસો હશે. કોર્થ, ફિફ્થ અને સિક્સથ ફ્લોર ઉપર 3 સ્ટાર હોટેલ હશે.

એમ્પાયર 36માં લાર્જેસ્ટ કાર પાર્કિંગ હશે. જેમાં સેલર એન્ડ વિઝીટર કાર પાર્કિંગ તેમજ ઓફિસ કાર પાર્કિંગ એમ બે કેટેગરી હશે. અહીં પાંચ ઓટો ડોર લિફ્ટ હશે. જેમાં એક ઓનર માટે, એક સર્વિસ માટે, એક વિઝીટર માટે તથા બે હોટેલ માટે હશે. ઉપરાંત અહીં સીસીટીવી કેમેરા, ફાયર સિસ્ટમ, કોમન યુઝ એકવિપમેન્ટ માટે જનરેટર, એસી ડ્રેનેજ સિસ્ટમ, દરેક ફ્લોર ઉપર જેન્ટ્સ એન્ડ લેડીઝ ટોયલેટ, દરેક ઓફિસોમાં ટોયલેટ, 24×7 સિક્યુરિટી સિસ્ટમ સહિતની સુવિધાઓ હશે. આ શોપ અને કોર્પોરેટ ઓફીસ લોનેબલ ટાઇટલ ક્લિયર હશે.

- text

વધુમાં અહીં આવેલ 3 સ્ટાર હોટેલમાં 44 લક્ઝુરિયસ સ્યુટ રૂમ એન્ડ ડિલક્ષ રૂમ હશે. ઉપરાંત મલ્ટી કૃસાઈન રેસ્ટોરન્ટ, રૂફટોપ કાફે વિથ ગોરજસ એમબીઅન્સ, વેલ ડિઝાઇન્ડ સ્પા અને જિમ સહિતની ફેસિલિટી હશે. તો આપના બિઝનેસને અહીં વસાવો અને બિઝનેસ માટે શ્રેષ્ઠ વાતાવરણ મેળવો. બુકીંગ તેમજ વધુ વિગત માટે કિશનભાઈ ગામી મો.નં. 9979879896 અથવા તરંગભાઈ ભાલોડીયા 9687555566 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text