મોરબીના સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં મસમોટી અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ ઓફર્સ !!!

- text


  • 2 કુર્તિ સાથે 2 કુર્તિ ફ્રી


  • કોઈ પણ 4 વસ્તુ સાથે 4 વસ્તુ ફ્રી


  • 20 હજારથી વધુની ખરીદી ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ


(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના રવાપર મેઈન રોડ ઉપર આવેલા સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં માનવામાં ન આવે તેવી મસમોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ શરૂ થઈ છે. તો મોરબીની ફેશનપ્રિય મહિલાઓ માટે આ ઓફર્સનો લ્હાવો ચૂકવા જેવો નથી. આ ઓફર્સ માત્ર 31 માર્ચ સુધી જ ચાલવાની છે. તો જો જો રહી ન જતા…

મોરબીના રવાપર મેઈન રોડ ઉપર ઈંડુસિન્ડ બેન્ક સામે ઓમ શાંતિ કોમ્પલેક્ષમાં આવેલ સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં લેડીઝ અને ચિલ્ડ્રન ક્લોથનો આકર્ષક ખજાનો છે. અહીં વિશાળ વેરાયટીમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર મળે છે. હાલ ગ્રાહકો માટે અહીં ખાસ ત્રણ ડિસ્કાઉન્ટ ઓફર્સ શરૂ કરવામાં આવી છે.

જેમાં પ્રથમ ઓફરમાં કોઈ પણ ગ્રાહક બે કુર્તિની ખરીદી કરશે એટલે તેમને બીજી બે કુર્તિ ફ્રીમાં મળશે. જ્યારે બીજી ઓફરમાં કોઈ પણ ચાર વસ્તુઓની ખરીદી ઉપર બીજી ચાર વસ્તુઓ ફ્રીમાં મળશે. ત્રીજી ઓફરમાં જો ગ્રાહક રૂ.20 હજારથી વધુની ખરીદી કરે તો તેમને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ગ્રાહકો માટે આ ઓફર્સથી ફાયદા હી ફાયદા છે. તો રાહ જોયા વગર આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો અને મનભરીને શોપિંગ કરો.. વધુ વિગત માટે મો.નં. 9737200189 અથવા 7874222912 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અમને ફોલો કરો અને મેળવતા રહો નવા સ્ટોકની જાણકારી 

instagram id :

 https://instagram.com/shakhinx?igshid=w9jrcchflnsv

https://instagram.com/shakhi_nx?igshid=1v5mez4649lv3

 

- text

- text