મોરબીમાં જુગાર રમતા 3 પકડાયા : રૂ. 11 હજારની રોકડ કબ્જે

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા 3 શખ્સો મુકેશભાઈ બચુભાઇ દેસાઈ ઉ.વ.38 રહે.પીપળી, શિવાભાઈ પોપટભાઈ ફેફર ઉ.વ.62 રહે. મહેન્દ્રનગર અને કુંવરજીભાઇ વશરામભાઈ કાવર ઉ.વ.60 રહે.મહેન્દ્રનગર વાળાને પકડી પાડ્યા હતા. આ ત્રણેય શખ્સો પાસેથી પોલીસે રૂ. 11,640ની રોકડ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text