બેલા ગામમાં ઇલેકટ્રીક શોટ લાગતા મજૂરનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં ઇલેકટ્રીક શોટ લાગતા મજૂરનું મોત નીપજ્યું હતું.

- text

ગત તા. 21ના રોજ બેલા ગામ પાસે આવેલ ઇટાલી સિરામીકમાં કામ કરતા કનુભાઇ કાનજીભાઇ કારૂ (ઉ.વ.૨૩, રહે.જાજાસર, તા.માળીયા(મી), જી.મોરબી)ને કારખાનાની આજુબાજુમા કામ કરતા સમયે ઇલેકટ્રીક શોટ લાગતા તેઓનું મૃત્યુ થયું હતું. આ બનાવની નોંધ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

- text