હૈદરાબાદમાં હેવાનીયતનો ભોગ બનેલી ડૉક્ટર યુવતીને મોરબીમાં શ્રદ્ધાંજલી અપાઈ

- text


મોરબી : હૈદરાબાદ ખાતે વેટરનીટી ડોકટર યુવતીની સાથે દુષ્કર્મ આચરી એને સળગાવી દઈ મોતને ઘાટ ઉતારવાના બનાવના દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મોરબીમાં પણ આ બનાવ સંદર્ભે લોકરોષ વ્યાપ્ત બન્યો છે.

ગત તારીખ 28 નવેમ્બરની સાંજે દલિત અધિકાર મંચ મોરબી દ્વારા આ સંસ્થાના જિલ્લા ઉપપ્રમુખ ભાવનીક એચ. મૂછડીયા અને પાસ ટીમ મનોજ પનારા સહિતના આગેવાનો દ્વારા મૃતક યુવતીને શ્રદ્ધાંજલી આપવા માટે મોરબીમાં કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

- text

- text