મોરબી : બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા ડિસેમ્બરમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

- text


મોરબી : બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન આગામી તા. 15 ડિસેમ્બર, 2019ના રોજ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ માર્કશીટની કોપી નજીકના કલેક્શન સેન્ટરે આગામી તા. 20 નવેમ્બર, 2019 સુધીમાં પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. નં. 91067 33889 તથા 94272 13999 પર સંપર્ક કરવાનો રહેશે.

- text