શિવનગર ગામમાં સિનિયર સિટિઝનનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : મોરબી જિલ્લાના શિવનગર ગામમાં ગઈકાલે તા. 30/10/2019ને બુધવારે ત્રીજના દિવસે સાંજે શ્રી પટેલ સમાજવાડી ખાતે મોહનભાઈ અણદાભાઈ અમુતિયા પરિવાર તરફથી સમસ્ત શિવનગર ગામના સીનીયર સીટીઝનનું સ્નેહ મિલન તથા સમુહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્નેહમિલનમાં બહોળી સંખ્યામાં વડીલો હાજર રહ્યા હતા તેમજ વડીલોએ અમૃતિયા પરિવારના આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

- text