મોરબીના આરાધના હોલમાં ઓરીજનલ બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ કલોથનો દિવાળી સ્પે. સેલ

- text


વિવિધ બ્રાન્ડની વેરાયટીઓ અઢળક ડિસ્કાઉન્ટ સાથે વ્યાજબી ભાવે ઉપ્લબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આરાધના હોલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથના દિવાળી સ્પે.સેલનો શુભારંભ થયો છે.જેમાં વીવિધ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે. આ સેલનો લ્હાવો લેવા મોરબીવાસીઓને અનુરોધ કરાયો છે. મોરબીમાં રવાપર કેનાલ રોડ ઉપર શુભ હોલની બાજુમાં રામકોઝ બંગલોઝની સામે આવેલા આરાધના હોલમાં સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી દિવાળી સ્પે.સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવશે. ઉપરાંત આ સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ. 10 હજારનું ઇનામ અપાશે.

આ સેલમાં પુમા, સ્કેચર્સ અને એડીડાસની બ્રાન્ડ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. રેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ. 999મા મળશે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે. આ ઉપરાંત જીન્સ, શર્ટ, ટી શર્ટ અને ટ્રાઉઝર રૂ. 299મા તેમજ પેપે, લીવાઇસ શર્ટ અને ટીશર્ટ રૂ. 999મા 5 પીસ મળશે.

- text

આ સેલમાં સ્પાઈકર,પેપ્સ, લેવીસ,પુમા,યુ.એસ. પોલો,ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે. સેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છે. અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text