લાલપર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક બેગનો નિકાલ કરાયો

- text


મોરબી : લાલપર ગ્રામ પંચાયત તથા તલાટી મંત્રી દ્વારા શાકભાજીની લારી, જનરલ સ્ટોર, કારિયાણી દુકાન, હોટેલ જેવા સ્થળોએ જઈ ગ્રામજનોને રૂબરૂ મળી તેમની પાસેથી પ્લાસ્ટિક બેગ એકઠી કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text