જાણો..મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ : 5 sep રાત્રીના 11 વાગ્યે

- text


મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ..

5 સપ્ટેમ્બર રાત્રીના 11 વાગ્યે

મચ્છુ 2 ડેમ : 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા – 22690 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

મચ્છુ 3 ડેમ : 4 દરવાજા 3 ફૂટ ખુલ્લા – 11268 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

મચ્છુ 1 ડેમ : 0.30 મિટરે ઓવરફ્લો – 6994 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી ૨ ડેમ : 5 દરવાજા ખુલ્લા – 20920 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી 3 ડેમ : 9 દરવાજા 3 ફૂટ ખુલ્લા – 18599 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી 1 ડેમ : ઓવરફ્લો – 895 કયુસેક પાણીની જાવક.

- text

બંગવાડી ડેમ : 0.25 મીટરે ઓવરફ્લો – 678 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

- text