આ રવિવારે કુબેરનગર પાસે સ્વચ્છતા અભિયાન : લોકોને જોડાવવા સમિતિનું આહવાન

- text


મોરબી : પાછલા ઘણા દિવસોથી દર અઠવાડિયા મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા લોકભાગીદારીમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન શરૂ કરવાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રવિવારે વધુ એક વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાનાર છે.ત્યારે સમિતિએ જાહેર જનતાને આ અભિયામાં પોતાની ભાગીદારી નોંધાવવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

હાલ આ સમિતિમાં 150 થી વધુ સનિષ્ઠ સભ્યો જોડાયા છે. માત્ર 5-7 વ્યક્તિઓથી શરૂ થયેલો આ સેવા યજ્ઞ હાલ વિશાળ ફલક પર વિસ્તરી રહ્યો છે. તારીખ 21/07/2019ને રવિવારે સવારે 06:00 કલાકે નવલખી રોડ, કુબેરનગર પાસે, મોરબી ખાતે આયોજિત આ સ્વંયભૂ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા જાહેર આહવાન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જોડાવવા માટે મોબાઈલ નંબર 9727770271 તથા 9909988785 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text