સૌપ્રથમવાર ફાઇન ફૂટવેરમાં શુઝ ઉપર એક્ષચેન્જ ઓફર : 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

- text


બ્રાન્ડેડ ફૂટવેરની રૂ. 500થી લઈને રૂ. 6000 સુધીની વિશાળ રેન્જ

(પ્રમોશનલ આર્ટિકલ),મોરબી : મોરબીના ફાઇન ફૂટવેરમાં અષાઢી બીજની ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વાર શુઝ ઉપર એક્ષચેન્જ ઓફર મુકવામાં આવી છે. આ ઓફરમાં જુના શુઝ લઈને નવા શુઝની ખરીદી ઉપર ગ્રાહકોને 50 % સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરાંત અહી રૂ. 500 થી માંડીને 6000 સુધીના બ્રાન્ડેડ શૂઝની વિશાળ રેન્જ ગ્રાહકોને જોવા મળશે.

મોરબીના ડો. તખ્તસિંહજી રોડ ઉપર નવયુગ ગારમેન્ટ સામે સિટી પ્લાઝા કોમ્પ્લેક્ષમા આવેલા ફાઇન ફૂટવેરમાં શૂઝ સહિતની ફૂટવેર આઈટમોનો અદભુત ખજાનો ઉપ્લબ્ધ છે. અહીં Skechers, Reebok, Lee cooper, Adidas, Puma, fila, Campus, Calcetto, Ncs, Maxx, Woodland, Red chief, Id, Buckaroo, Avery, Luchees, Air, Columbus, Shoesery અને 13 reason સહિતની વિવિધ બ્રાન્ડના શૂઝની રૂ. 500થી લઈને 6000 સુધીની વિશાળ રેન્જ છે.

- text

ગ્રાહકોને વ્યાજબી ભાવે ક્વોલિટી વાળા ફૂટવેર આપવાના નેમ સાથે કાર્યરત ફાઇન ફૂટવેરમાં અષાઢી બીજ નિમિતે ગુજરાતમાં સૌપ્રથમ એક્ષચેન્જની અદભુત ઓફર શરૂ કરવામાં આવી છે. આ ઓફર ટૂંક સમય માટે કાર્યરત રહેશે. જેમાં ગ્રાહકો જુના શુઝ લઈ આવે એટલે નવા શૂઝ ઉપર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઓફરનો લાભ વિશાળ સંખ્યામાં ગ્રાહકો લઈ રહ્યા છે. ત્યારે આપ પણ આ અવસર ચુકી ન જાવ તે માટે વહેલી તકે ફાઇન ફૂટવેરમાં પધારો તેમ એક યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે રાજુભાઇ મગુનિયા ( શક્ત શનાળાવાળા)મો.નં. 9978192500 અથવા અજયભાઈ પટેલ (નવાગામ વાળા )મો.નં.7574985855નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text