સીરામીક ઉદ્યોગને અપડેટેડ રાખવા માટે મદદરૂપ થતી સિલીકોન સેરા લેબ

- text


સિલિકોન સેરા લેબ ડોર ટુ ડોર કલેક્શન અને રીપોર્ટિંગની સેવા પણ પૂરી પાડે છે

મોરબી : મોરબીને સીરામીકનગરી તરીકે ઓળખવામાં આવે છે. મોરબીના સીરામીક તથા ટાઇલ્સની આજે દેશ વિદેશમાં બોલબાલા છે. તો આવા સીરામીક ઉદ્યોગને સતત અપડેટેડ રાખવા માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ એવી સિલીકોન સેરા લેબ મદદરૂપ થાય છે. સિલીકોન સેરા લેબમાં સીરામીક મટીરીયલ તથા સીરામીક પ્રોડક્ટને લગતા રિસર્ચ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. સિલીકોન સેરા લેબ એ દરેક સીરામીક ઝોનને આવરી લઈને ડોર ટુ ડોર કલેક્શન તથા રિપોર્ટિંગની સગવડતા પણ નિષ્ઠાપૂર્વક પૂરી પાડે છે. આ સંસ્થા સીરામીક ફીલ્ડનો બહોળો અનુભવ ધરાવતી કર્મચારીઓની ટીમ ધરાવે છે. સિલીકોન સેરા લેબમાં સીરામીસ્ટ રાજેશ જસાપરા, એન્જીનિયર મહેશ જેઠલોજા, કેમિસ્ટ રાજેશ મેરજા, કેમિસ્ટ કિશન જીવાણી તથા ટેકનિશીયન કિરીટ ભાલોડીયા જેવા અનુભવી માણસોની ટીમ સતત કાર્યરત છે. બહોળો અનુભવ ધરાવતી ટીમ હોવાના કારણે સીરામીક ઉદ્યોગોમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ સચોટ રીતે કરી આપે છે અને સીરામીકનગરીના સીરામીક ઉદ્યોગોને સતત અપડેટેડ રહેવામાં મદદરૂપ થાય છે. આ સંસ્થાની વધુ માહિતી માટે એચડીએફસી બેન્ક પાછળ, પહેલો માળ, બ્લોક નંબર 104 અને 105, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-363642 ખાતે અથવા 9879970055 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text