મોરબી : 7મીએ આહીર કર્મચારી મંડળની સાધારણ સભા

- text


મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા તારીખ 7ને રવિવારે સાંજે 4:30 કલાકે મચ્છોયા આહીર સમાજની વાડી, નવલખી રોડ ખાતે રાખવામાં આવી છે. આ સાધારણ સભામાં હાજર રહેવા માટે આહીર કર્મચારી મંડળના તમામ સભ્યોને મંડળના પ્રમુખ અને મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text