ટંકારા તાલુકાની નાના ખીજડિયા અને સજ્જનપર મંડળીની બિનહરીફ ચૂંટણી

- text


પ્રમુખપદે નાના ખીજડિયા મંડળીમાં નરભેરામભાઈ કરશનભાઇ બારૈયાની તથા સજ્જનપર મંડળીમાં સહદેવસિહ જાડેજાની નિમણુંક

ટંકારા : ટંકારા તાલુકાની નાના ખીજડિયા તેમજ સજ્જનપર સેવા સહકારી મંડળીની વર્ષ 2019 થી 2024 માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે નાના ખીજડિયા મંડળીમાં નરભેરામભાઈ કરશનભાઇ બારૈયાની તથા સજ્જનપર મંડળીમાં સહદેવસિહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે.

ખીજડિયા સેવા સહકારી મંડળીમા નરભેરામભાઈ વડારિયા, મોહનભાઈ બસિયા, અબ્દુલભાઇ આગરિયા, મનીષભાઈ બારૈયા, ચતુરભાઈ બારૈયા, પ્રભુભાઈ ગોધાણી, કાંતિલાલ દેત્રોજા, કાસમભાઇ, સરસ્વતીબેન બારૈયા, માણેકબેન દેત્રોજા, સુરેશભાઈ બારૈયા, ચનાભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

- text

જ્યારે સજ્જનપર સેવા સહકારી મંડળીમાં સહદેવસિંહ જાડેજા,માવજીભાઇ જાદવ, વાલજીભાઈ રાજપરા, અશોકભાઈ બરાસરા, બચુભાઇ સીણોજિયા, રશીકવન ગૌસ્વામી, અવચરભાઈ મારવણીયા, અરવિંદભાઈ ભૂત, રાઘવજીભાઈ કારેલીયા, રાઘવજીભાઈ મકવાણા, હસમુખભાઈ બરાસરા, રાઘવજીભાઈ દેસાઈ, લીલાબેન મકવાણા, દેવુબેન જાદવ અને કરશનભાઈ ખાંભવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત મંત્રી પદે રતિલાલ ખાખરીયા અને ક્લાર્ક પદે રમેશભાઈ મકવાણાની વરણી કરાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text