મોરબી અપડેટ ઉપર દર શનિવારે નિહાળો સાત સુરોના સંગાથે મેઘધનુષ કાર્યક્રમ

- text


યંગ ઇન્ડિયા ગ્રૂપ પ્રસ્તુત કાર્યક્રમમાં નામી – અનામી કલાકારો સંગીતની રચનાઓ પીરસશે

મોરબી : મોરબી અપડેટના ડિજિટલ માધ્યમ ઉપર હવે દર શનિવારે યંગ ઇન્ડિયા ગ્રૂપ પ્રસ્તુત સાત સુરોના સંગાથે મેઘધનુષ સિઝન-1 કાર્યક્રમ નિહાળવા મળશે. જેમાં નામી – અનામી કલાકારો દ્વારા સંગીતની રચનાઓ પીરસવામાં આવશે.

ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિશેષ સંગીત કાર્યક્રમ ‘સાત સુરોના સંગાથે મેઘધનુષ સિઝન -1’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નામી અનામી કલાકારો દ્વારા જાણીતી તેમજ અજાણી સંગીતની રચનાઓ રજૂ કરવામા આવશે.

- text

યંગ ઇન્ડિયા ગ્રૂપ પ્રસ્તુત સાત સુરોના સંગાથે મેઘધનુષ સિઝન-1 કાર્યક્રમ દર શનિવારે રાત્રે 9 કલાકે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર તેમજ યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી શકાશે. આ ઉપરાંત મોરબી રેડીયોમાં પણ આ જ સમયે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text