મોરબીનો શખ્સ પાસા હેઠળ જેલહવાલે

- text


 

મોરબી : લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના અનેક શખ્સો સામે પાસાની કાર્યવાહી કરવામામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી એલસીબીની ટીમે સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મૂંધવા રહે. શનાળા રોડ, લાયન્સનગર શેરી નં. ૧ વાળાની અટકાયત કરીને તેને વડોદરાની મધ્યસ્થ જેલમા મોકલવામાં આવ્યો છે.

- text