મોરબી જિલ્લાના પેંશનરો જોગ

- text


મોરબી : મોરબી જિલ્લા તિજોરી કચેરી-મોરબી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોને વર્ષ-૨૦૧૮-૨૦૧૯માં પેન્શનની આવક- સામાન્ય કરદાતા પેન્શનરનાં કિસ્સામાં રૂ.૨,૫૦,૦૦૦-૦૦ થી વધુ થતી હોઇ, ૬૦ થી ૮૦ વર્ષના પેન્શનરોનાં કિસ્સમાં રૂ.૩,૦૦,૦૦૦-૦૦ થી વધતી હોઇ તેવા પેન્શનરોએ વર્ષ-૨૦૧૮-૧૯ નું આવકવેરા ગણતરી પત્રક, રોકાણોની વિગતો ભરી રોકાણો કર્યા અંગેનાં પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ, આવકવેરો ભર્યાની સ્વપ્રમાણિત નકલ, પાનકાર્ડની સ્વપ્રમાણિત નકલ, ગત વર્ષનું આવકવેરા રીર્ટનની નકલ સાથે જિલ્લા તિજોરી કચેરી-મોરબીની પેન્શન શાખામાં તા.૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં રજુ કરવા તમામ પેન્શનરોને બી.કે. પાઘડાળ, જિલ્લા તિજોરી અધિકારી મોરબીની યાદીમાંં જણાવવામાં આવેલ છે.

- text

- text