મોરબીમાં વોડાફોન શોરૂમ સામે વરંડામાં આગ લાગી

- text


બંધ પડેલા મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડે તુરત જ આગ કાબુમાં લીધી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વોડાફોન શોરૂમની સામે આવેલા જુનવાણી મકાનના વરંડામાં સાંજે અચાનક કોઈ કારણોસર આગ લાગતા આ આગની ઘટનાની જાણ થતા જ તુરત જ ફાયરબ્રિગેડના વિનયભાઈ ભટ્ટ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ કાબુમાં લીઘી હતી.

- text

- text