સખી ક્લબ મોરબી દ્વારા સેલ્ફ ગ્રુમીંગ સેમિનાર

- text


મોરબી : આવતીકાલે સખી ક્લબ દ્વારા મોરબીમાં સૌપ્રથમ વખત સેલ્ફ ગ્રુમીંગ સેમિનાર યોજાશે જેમાં તજજ્ઞ બ્યુટીશ્યન દ્વારા મેકઅપ અંગે મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવશે.

મોરબીની સખી ક્લબ દ્વારા ઉમા હોલ રવાપર રોડ ખાતે બપોરે 3 થી 6 દરમિયાન હેરકટ, સ્કિનકૅર, બ્યુટરકેર, અને મેકઅપ સહિતની બ્યુટી ટ્રીટમેન્ટ માટે લંડનમાં કામ કરી ચુકેલા બ્યુટીશ્યન અને એક્સપર્ટ દ્વારા ફ્રી ડેમો અને તાલીમ આપવામાં આવશે સાથે સાથે આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓ માટે જાતે મેકઅપ તૈયાર કરવો અને હર/ફેઈસ ટ્રીટમેન્ટ અંગે માહિતી તેમજ લાઈવ બ્રાઇડલ મેકિંગ એન્ડ હેર કટીંગ.અને બીજું ઘણું બધું શીખવવામાં આવશે.

- text

જેથી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે યોજાનાર આ સેમિનારમાં મોટી સંખ્યામાં બ્હેનોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે વધુ વિગતો માટે નિધિબેનપટેલ મોં.7046422118 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

- text