મોરબીના લગધીરપુર રોડ ઉપર યુવાન બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે લગધીરપુર રોડ ઉપરથી મહમદભાઇ રહીમભાઇ પલેજા, ઉ.૩૦ ધંધો.મજુરી રહે.સો-ઓરડી જારીયા પાન વાળી શેરીમાં મોરબી-૨ વાળાને એક બોટલ દારૂ અને મોટરસાયકલ મળી કુલ રૂ.૨૫,૫૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

- text