મોરબી તાલુકા કક્ષાની બરછી ફેંક સ્પર્ધામાં ૪૮ વર્ષના ભારતીબેન રાચ્છ દ્વિતીય ક્રમે

- text


મોરબી : મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમા એથ્લેટીક્સ વિભાગમાં યોજાયેલી બરછી ફેંક સ્પર્ધામાં ૪૮ વર્ષની વયે ધરાવતા સામાજિક કાર્યકર ભારતીબેન રાચ્છે દ્વિતીય ક્રમ મેળવીને યુવાનો માટે પ્રેરણા પુરી પાડી છે. ભારતીબેનની આ સિદ્ધિ બદલ તેઓ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text