મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

- text

મોરબી ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આગામી તા. ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા જ્ઞાતિજનોને સમયસર ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રજાપતિ યુવા સંગઠન મો.નં.94282 77707 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text